રાજ્યના 66 IPS અધિકારીઓની બદલી, જાણો ક્યા જિલ્લાના પોલીસ વડા બદલાયા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jul 2018 10:34 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
ગાંધીનગર: ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાજ્ય પોલીસ બેડામાં SP અને DCP કક્ષાના 66 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 15થી પણ વધુ જિલ્લાના SP બદલાયા છે. રાજ્યના પોલીસ ખાતામાં બદલીઓનો આ બીજો રાઉન્ડ છે. નવ નિયુક્ત SP બનેલા 21 અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે. રાજકોટના બંને DCPની પણ બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ રૂરલ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, ખેડા, વડોદરા ગ્રામ્ય, સુરત ગ્રામ્ય, ભરૂચ, ગોધરા, દાહોદ અને પંચમહાલના SPની બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત સુરતના DCP બદલાયા છે. થોડા દિવસ પહેલા 31 આઈપીએસની બદલી કરવા