સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: વરસાદમાં થયા લોકોનાં આવા હાલ, તસવીરોમાં જુઓ ભયાનક દ્રશ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jul 2018 02:39 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
અમદાવાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામોમાં તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રના ઘણાં ગામોમાં તો પુરની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે ભાવનગર જિલ્લામાં પણ વરસાદની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી. ભારે વરસાદના કારણે ડાંગ, વાપી-વલસાડ, નવસારી, સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી હતી જ્યારે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ, ઉના, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે નદીઓમાં બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત હજુ પણ આગામી પાંચ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.