નગરપાલિકાના પરિણામ: કઈ નગરપાલિકામાં કોને મળી બહુમતી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Feb 2018 06:21 PM (IST)
1
ગાંધીનગરઃ આજે ગુજરાતની 75 નગરપાલિકાનું પરિણામાં આવી ગયું છે. 75 પાલિકાઓમાંથી 47 પાલિકા પર ભાજપનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસનો 16 બેઠક પર વિજય થયો છે.ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું.
2
3
4
5