✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જ્યાં Narendra Modi ચા વેચતા હતા એ વડનગર રેલવે સ્ટેશનની આઠ કરોડના ખર્ચે કાયાપલટ થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Apr 2017 02:05 PM (IST)
1

વડનરગ શહેર નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ છે. મહેસાણા જિલ્લામાં વડનરગ તથા આસપાસનાં સ્થળોના પર્યટનની દષ્ટિએ વિકાસમાં કુલ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

2

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાએ જણાવ્યું કે, ગુજરાતના વડનગર રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય માટે આઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બાળપણના દિવસોમાં ચા વેચતા હતા.

3

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બાળપણમાં હું અવારનવાર વડનગર રેલવે સ્ટેશન પર મારા પિતા સાથે ચા વેચતો હતો.

4

૧૦૦ કરોડ રૂપિયાની આ યોજનામાં વડનગર, મોઢેરા અને પાટણને પર્યટનસ્થળો તરીકે વિકસાવવાના આયોજનનો સમાવેશ છે. હાલમાં વડનગર રેલવે સ્ટેશનના વિકાસ માટે પર્યટનમંત્રાલયે ૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • જ્યાં Narendra Modi ચા વેચતા હતા એ વડનગર રેલવે સ્ટેશનની આઠ કરોડના ખર્ચે કાયાપલટ થશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.