USમાં ‘ચાર ચાર બંગળી વાળી...’ગીત પર કિંજલ દવે ગુજરાતીઓને કર્યા પાગલ, આવો હતો માહોલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી કાર્યક્રમ 13મી ઓક્ટોબરના રોજ જ્યોર્જિયા ખાતે આવેલા શક્તિ મંદિર અંબાજી ખાતે યોજાવાનો છે.
કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પાસે ભીડ જોવા મળી હતી તથા કિંજલ દવે સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી.
આ ગરબા ઈવેન્ટમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને મન મૂકીને ગરબે ધૂમ્યા હતા.
પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલા ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઘૂમ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કિંજલ દવેની તસવીર પોતાના મોબાઈલમાં કેદ કરવા માટે સ્ટેજની આસપાસ ભારે ભીડ જામી હતી.
જેમાં 13મી ઓક્ટોબરે રાત્રે એટલાન્ટા ખાતેના શ્રી શક્તિ મંદિર અંબાજીમાં ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગુજરાતી ખેલૈયાઓ કિંજલ દવેના તાલે ઝૂમી ઉઠ્યા હતાં.
અમદાવાદ: નવરાત્રિ પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં રહેતા ગુજરાતીઓને ડોલાવ્યા બાદ કિંજલ દવે હાલ અમેરિકાના પ્રવાસે છે. અહીંયા 12, 13, 14 ઓક્ટોબર દરમિયાન અલગ અલગ સ્થળે ગરબા નાઈટ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કિંજલ દવે પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -