✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટણમાં મારપીટ અને લૂંટના મામલે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાની અટકાયત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2017 08:46 PM (IST)
1

હાર્દિક પટેલ આણંદ ગણેશજીના એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. અને સભા સ્થળે પહોંચે તે પહેલા પોલીસે અટકાયત કરી હતી.

2

હાર્દિક સહિત છ લોકો સામે પાટણમાં મારપીટ અને લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. ગત શનિવારે હાર્દિક પટેલ અને અન્ય લોકોએ મહેસાણા પાસ કન્વિનર મરેંદ્ર પટેલ સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ થયો હતો. જેને લઇને મહેસાણા પાસ કન્વીનરે હાર્દિક પટેલ સહીત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

3

4

રાજકોટ: પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી છે. પોલીસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી હાર્દિક પટેલની અટકાયત કરી છે. જ્યારે રાજકોટથી દિનેશ બાંભણિયાની પણ અટકાયત કરવામાં આવી છે.

  • હોમ
  • ગુજરાત
  • પાટણમાં મારપીટ અને લૂંટના મામલે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાની અટકાયત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.