✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટણમાં હાર્દિક પટેલનો રોડ શોઃ ઠેર ઠેર સ્વાગત, મોટી સંખ્યામાં જોડાયા લોકો, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jan 2017 02:59 PM (IST)
પાટણમાં હાર્દિક પટેલનો રોડ શોઃ ઠેર ઠેર સ્વાગત, મોટી સંખ્યામાં જોડાયા લોકો, જુઓ તસવીરો
1

2

3

હવે સાંજે ચોક પે ચર્ચા થવાની છે. આ માટે હાર્દિકે લોકો પાસે સહયોગની માગણી કરી છે. હાર્દિક સાથે વરુણ પટેલ સહિત પાસના કન્વીનરો પણ હાજર છે. અત્યારે હાર્દિક પાટણમાં રોડ શો યોજી રહ્યો છે. જેની કેટલીક તસવીરો અહીં મૂકી છે.

4

5

પાટણઃ હાર્દિક પટેલે આજે બપોરે પાટણમાં રોડ શો યોજ્યો હતો. જય શિવાજી, જય સરદાર નારા સાથે અનામતની માંગ સાથે વિશાળ રેલી રેલી નીકળી હતી. રોડ શો દરમિયાન તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

6

7

8

  • હોમ
  • ગુજરાત
  • પાટણમાં હાર્દિક પટેલનો રોડ શોઃ ઠેર ઠેર સ્વાગત, મોટી સંખ્યામાં જોડાયા લોકો, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.