અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી થતા રાજકોટ સ્ટેટ હાઈવે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
અમરેલી-રાજકોટ સ્ટેટ હાઈવે બંઘ થતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી છે. સ્થાનિકો દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમરેલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારમા પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથેના વરસાદના કારણે ઘણી જગ્યાએ લાઇટો બંધ થઈ ગઈ હતી. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમરેલી: અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અમરેલી અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતા અમરેલી-રાજકોટ સ્ટેટ હાઈવે બંધ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -