જૂનાગઢઃ માંગરોળના મુક્તપુરમાં 25થી વધુ લોકો પર મધમાખીનો હુમલો, ઝેરી અસર થતાં હોસ્પિટલમાં ખસેડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Apr 2018 09:49 AM (IST)
1
જૂનાગઢઃ માંગરોળના મુક્તપુર ગામમાં 25થી વધુ લોકોને મધમાખી કરડતા હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. લોકો પર મધમાખીઓએ હુમલો કરી દેતાં ઝેરી અસર થઈ ગઈ હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આી છે. હાલ તમામની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.
2
3
4
5