બુકી બજારમાં ભાજપ ફેવરિટ, કૉંગ્રેસ-ભાજપને કેટલી બેઠકો મળવાનો અંદાજ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Oct 2017 05:40 PM (IST)
1
આ પહેલા કોંગ્રેસને ૮૦ થી ૮પ બેઠકો મળશે તેવું બુકી બજારનું માનવું હતું, જ્યારે કૉંગ્રેસને આજની તારીખે ૭૩ થી ૭પ બેઠક મળશે તેવું કહી રહ્યું છે.
2
પાંચ દિવસ પહેલા ભાજપને ૯૮ થી ૯૯ બેઠક મળશે તેવો અંદાજ હતો અને ભાવ કાઢનાર બુકી બજારના મતે આજની તારીખે ભાજપને ૧૦૩ થી ૧૦પ બેઠકો મળશે તેવો અંદાજ આંકવામાં આવી રહ્યો છે.
3
કરોડોની હારજીત થતી બુકી બજારના મતે છેલ્લા પાંચ દિવસથી દરરોજ સરેરાશ એક બેઠકમાં ફાયદો ભાજપને થઇ રહ્યો છે.
4
અમદાવાદ: ગુજરાત વિધાન સભાની ચૂંટણીઓમા કયા રાજકીય પક્ષને કેટલી બેઠક મળશે તે અંગે અનેક ન્યૂઝ ચેનલો એ કરેલા સર્વેમાં અલગ અલગ અંદાજો આપ્યા છે.