વાપીઃ યુવક બોસના ઘરમાં બોસની પત્નિ સાથે માણતો હતો સેક્સ ને બોસ આવી ગયા, જાણો પછી શું થયું ?
ચોંકી ઉઠેલા યુવકે પત્નિના પ્રેમી એવા પોતાના કર્મચારીની નગ્નાવસ્થામાં ધોલાઈ પણ કરી હતી. યુવક જેમ જેમ કપડાં પહેરીને ભાગી ગયો પછી પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. છેવટે આ સમગ્ર મામલો વાપી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પતિએ પત્નિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગયા સપ્તાહે સી.એ.ને ઘરે કામ હતું અને પેલો યુવક હાજર ન હોવાના કારણે પોતે જ ઘરે કામ કરવા ઉપડી ગયા હતા. જો કે ઘરે પહોંચતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. તેમની પત્ની પોતાના કર્મચારી સાથે સાવ નગ્નાવસ્થામાં કઢંગી હાલતમાં હતી અને બંને કામક્રિડામાં મશગૂલ થઈ ગયાં હતાં.
યુવકે પોતાના બોસની પત્નિ સાથે સેક્સ સંબંધો બાંધ્યા હતા અને પછી આ સિલસિલો શરૂ થઈ ગયો હતો. કામના બહાને દરરોજ યુવક બોસના ઘરે પહોંચી જતો ને બોસની પત્નિ સાથે સેક્સ માણીને જલસા કરતો. આ સંબંધ અનેક વર્ષોથી ચાલતો હતો. બોસની પત્નિની પણ શારીરિક ભૂખ સંતોષાતાં તે પણ ખુશ રહેતી હતી.
પત્ની એકલતા અનુભવતી હતી અને સાથે સાથે શારીરિક ભૂખ પણ સતાવતી હતી. દરમિયાનમાં પતિએ પોતાની ઓફિસના એક યુવકને પોતાના ઘરે કોઈ કામ હોય તો તે માટે મોકલવા માંડ્યો હતો. સેક્સની ભઊખથી પિડાતી પત્નિની નજર આ યુવક પર પડી અને ધીરે ધીરે પત્નિએ યુવકને પોતાના તરફ આકર્ષ્યો હતો.
વાપીઃ વાપીમાં રહેતા એક ચાર્ટડ એકાઉન્ટે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રંગેહાથ ઝડપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મળતી વિગતો અનુસાર, ચાર્ટડ એકાઉન્ટ પતિ અચાનક તેના ઘરે આવી પહોંચ્યા ત્યારે તેમની પત્ની અને તેમની જ ઓફિસના કર્મચારી સાથે સેક્સ માણતી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, વાપીના પશ્વિમ વિસ્તારમાં રહેતા અને પોતાની ફર્મ ધરાવતા ચાર્ટડ એકાઉન્ટન્ટના 15 વર્ષ અગાઉ વાપીની એક યુવતી સાથે લગ્ન થયાં હતાં. શરૂઆતમાં બંનેના સંસાર સારી રીતે ચાલ્યો હતો પણ પછી સી.એ. કામમાં વ્યસ્ત રહેતો હોવાના કારણે સમસ્યા શરૂ થઈ હતી.
પોતાની પત્નિને કઢંગી હાલતમાં જોઇ ચોંકી ઉઠેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ગુસ્સામાં ગાળાગાળી કરી હતી. તેમણે ભારે હોહા કરી મૂકી હતી. સામે પત્નિએ પણ ગાળાગાળી કરતાં છેવટે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા ને સમાધાનના પ્રયાસો શરૂ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -