નડિયાદઃ પતિની ગેરહાજરીમાં યુવતી બીજા યુવક સાથે મનાવતી રંગરેલિયાં, પતિને ખબર પડતાં શું થયું ? જાણો વિગત
નડિયાદ: ખેડા જિલ્લામાં એક યુવતીને બીજા યુવક સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. પતિની ગેરહાજરીમાં બંને રંગરેલિયાં મનાવતાં હતાં. એક દિવસ પતિ ઘરે આવ્યો ત્યારે બંને રંગે હાથ ઝડપાયાં હતાં. આ પછી પચિએ યુવતીને સમજાવી હતી પણ યુવતીએ સંબંધો ચાલુ રાખતાં યુવકે મોં પર ઓશિકું દબાવીને હત્યા કરી નાંખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનાની વિગત એવી છે કે, માતર તાલુકાના ભલાડા ગામે રહેતા અનિલભાઇ કાંતિભાઇ પરમારના લગ્ન આરતી સાથે થયા હતા. આરતીને ગામમાં રહેતા સુરેશ ઉદેસીંગ પરમાર સાથે આડા સંબંધ બંધાયા હતા અને બંને અનિલની ગેહાજરીમાં રંગરેલિયાં મનાવતાં હતાં.
અનિલને પત્નિના આ સેક્સ સંબંધોની જાણ થતાં તેણે આ મામલે પહેલાં પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ એ છતાં આરતીના સુરેશ પરમાર સાથેના સંબંધ યથાવત રહ્યા હતા. બંને ચોરીછૂપીથી મળતાં હતાં અને પોતાની હવસ સોતંષતાં હતાં.
અનિલને પત્નિએ પોતાની ના છતાં સંબંધો ચાલુ રાખ્યા હોવાની જાણ છતાં આ મામલે અનિલને આરતી સાથે વારંવાર ઝઘડાં થતાં હતા. દરમિયાન એક દિવસ અનિલે પોતાની પત્નિને પ્રેમી સાથે શારીરીક સંબંધો બનાવતાં રંગે હાથ ઝડપી લીધી હતી. એ વખતે તેણે ફરી સમજાવી હતી છતાં સંબંધો ચાલુ રહ્યા હતા.
દરમિયાનમાં ગામમાં આ અંગે વાતો થતી હતી તેથી અનિલ કંટાળ્યો હતો. શુક્રવારે આરતીબેન સૂતા હતા તે સમયે નજીકમાં પડેલ ઓશિકું લઇને અનિલે આરતીબેનના મોઢે દબાવી દઇ તેણે પત્નિને મોતને ઘાટ ઉતારી હતી. આરતી મૃત્યુ પામતાં અનિલ જાતે પોલીસ મથકે હાજર થઇ ગયો હતો.
અનિલે પોલીસને પોતે પોતાની પત્ની કરીને આવ્યો હોવાની હકીકત જણાવતા, પોલીસે અનિલ પરમારની અટક કરી મામલાની વધુ તપાસ હાથ ધરી છે. પત્નીના આડાસંબંધના કારણે અનિલનો સંસાર વિખેરાઈ ગયો છે અને તે જેલની હવા ખાતો થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -