✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં પહેલીવાર મુસ્લિમ ટ્રસ્ટ બનાવશે ગૌશાળા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Feb 2019 03:42 PM (IST)
1

આ પ્રંસગે મોરારિબાપુ, અહેમદ પટેલ, દ્વારકેશલાલજી મહારાજ, ડો.ગુણવંત શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત સુરત કોંગ્રેસના નેતા કદીર પિરઝાદા આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.

2

હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા આ ગૌશાળા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ ઉદઘાટન ઓ.પી.કોહલી દ્વારા કરવામાં આવશે. આ પ્રંસગે ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો હાજરી આપશે.

3

સુરત: દક્ષિણ ગુજરાતનું મુસ્લિમ ટ્રસ્ટ મધ્ય ગુજરાતમાં ગૌવંશની રક્ષા માટે ગૌશાળા સ્થાપશે. કોમી એકતા વધારવાના પ્રયાસરૂપે આ ગૌશાળા આકાર પામશે. આ ગૌશાળા વડોદરા પાસે આવેલા પાદરા નજીક બનાવવામાં આવશે. ગુજરાતમાં પહેલીવાર મુસ્લિમ ટ્રસ્ટ ગૌશાળા બનાવશે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં પહેલીવાર મુસ્લિમ ટ્રસ્ટ બનાવશે ગૌશાળા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.