હર હર મહાદેવ: જૂનાગઢના મહા શિવરાત્રીના મેળામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Feb 2018 09:33 AM (IST)
1
હર હર મહાદેવના નારા સાથે આજે રાજ્યભરના શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં ભગવાન શિવજી પર દૂધ અને જળનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. સોમનાથ સહિતના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
2
3
4
5
જૂનાગઢના ભવનાથના મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મેળામાં ઉમટ્યું પડ્યું છે. ભવનાથમાં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
6
જૂનાગઢ: જૂનાગઢમાં મહા શિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહાદેવના દર્શન કરશે. મહાશિવરાત્રીના મેળામાં આજે રાતે નાગા સાધુઓની રવેડી નિકળશે.
7