‘અમે લેરી લાલા’ સોંગ પર કિંજલ દવેએ કર્યો ડાન્સ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2017 02:55 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
કિંજલ દવેના સોંગ લેરી લાલા પર ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા. ગરબામાં ખેલૈયાઓની ભારે રમઝટ જામી હતી. મોડે સુધી લોકોએ રાસ-ગરબાનો આનંદ માણી ગરબા રમ્યા હતા.
4
5
6
7
8
અમદાવાદ: ગુજરાતમાં નવલી નવરાત્રી દરમિયાન ખેલાયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. આ નવરાત્રીમાં ગુજરાતની પ્રખ્યાત સિંગર કિંજલ દવેના ગીત ‘અમે ગુજરાતી લેરી લાલા’એ ઘૂમ મચાવી હતી.
9
- - - - - - - - - Advertisement - - - - - - - - -