‘ચાર ચાર બંગડી વાળી....’ સોંગ પર યુવતીઓએ બોલાવી રમઝટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2017 02:33 PM (IST)
1
અમદાવાદ: ગુજરાતમાં નવલી નવરાત્રીના નવમા નોરતા ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા. મોટા શહેરો સહિતની શેરી-મહોલ્લામાં ગરબામાં ખેલૈયાઓની ભારે રમઝટ જામી હતી. મોડે સુધી લોકોએ રાસ-ગરબાનો આનંદ માણી ગરબા રમ્યા હતા. કેટલાક યુવક યુવતીઓ કલબ અને પાર્ટી પ્લોટના મેદાનમા મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17