✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત ભાજપના ક્યા ટોચના નેતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Dec 2018 05:30 PM (IST)
1

પોલીસે ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણની 3 લાખની કાર જપ્ત કરી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

2

બાકાસર ત્રણ રસ્તા નજીક મહામંત્રી તેમની ગાડી સાથે પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે કાર પકડતાં જ લોકોનું ટોળું વળી ગયું હતું. જોકે તે સમયે ભાજપના મહામંત્રી પીધેલી હાલતમાં પકડાયા હતાં.

3

બનાસકાંઠાના વાવમાં ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં પકડાતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપના મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં પકડાતાં એવી પણ ચર્ચા ચાલી રહી છે ભાજપ ત્રણ રાજ્યોમાં ચૂંટણી હારી રહી છે તેના ગમમાં તેમણે દારૂ પીધો હતો.

4

પાલનપુર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ લોકો દારૂની મજા માણતાં હોય તેવું ઘણીવાસ સામે આવ્યું છે. છાશવારે પોલીસ દારૂ પીને છાટકા બનેલા લોકોની ધરપકડ કરતી હોય છે છતાં પણ લોકો દારૂ પીતા હોય છે. તો આવો જ એક કિસ્સો બનાસકાંઠાના વાવના ભાજપના મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત ભાજપના ક્યા ટોચના નેતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.