ગુજરાતમાં આ લોકોએ પરિવાર સાથે કર્યું મતદાન, જુઓ તસવીરો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજાએ પત્ની અને પિતા સાથે વોટિંગ કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે વોટિંગ કર્યું હતું.
જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પત્ની સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરિયા ગામમાં પરિવાર સાથે વોટિંગ કર્યું હતું.
અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું હતું. ચૂંટણી કમિશ્રરના જણાવ્યા મુજબ, ગુજરાતમાં અંદાજે 62.36 ટકા વોટિંગ થયું હતું. સવારે 7 વાગ્યાથી લઇને સાંજે 6 કલાક સુધી ચાલેલા વોટિંગમાં યુવાનો, વૃદ્ધો, રાજકીય હસ્તીઓ, સ્પોર્ટ્સ પર્સનાલિટી તમામે ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હિતુ કનોડિયાએ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા સાથે વોટિંગ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની રાજકોટમાં મતદાન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -