✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કલોલના શેરથામાં સરદાર પટેલની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી ટીખળ, જાણો શું કર્યું...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2018 12:22 PM (IST)
1

ઉલ્લેખનિય છે કે આ પ્રતિમાનું વર્ષ 1992માં અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

2

સરદાર પટેલના સ્વપ્નોને સાકાર કરવાના ધમપછાડા કરતાં નેતાઓ શું પ્રતિમાના અપમાન બદલ જવાબ આપશે તે મુદ્દે હલ ચકચાર જામી છે.

3

સરદાર પટેલનું અપમાન કરવાનો પ્રયત્ન કરનારા કસૂરવારોને ઝડપી લઈ સજા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.

4

કલોલઃ શહેરના શેરથામાં આવેલી સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કર્યાની ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ ટીખળ કરતાં બોટલ અને ઝાડના પાનનો હાર સરદારની પ્રતિમાને પહેરાવ્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • કલોલના શેરથામાં સરદાર પટેલની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી ટીખળ, જાણો શું કર્યું...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.