'શાંતિ સોલંકી નલિયાની ઘણી છોકરીઓને ફસાવી ક્લિપ ઉતારી બ્લેકમેલ કરે છે, મારી પણ ક્લિપ ઉતારી છે'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Feb 2017 11:02 AM (IST)
1
ભુજઃ નલિયા બળાત્કારકાંડને કારણે આખા ગુજરાતમાં ભારે હડકંપ મચી ગયો છે, ત્યારે એબીપી અસ્મિતા પાસે પીડિતાની સૂસાઇડ નોટ આવી છે. આ સૂસાઇડ નોટમાં પીડિતાએ તેના પર કેવી રીતે બળાત્કાર થયો અને તેને કેવી રીતે બ્લેકમેલ કરવામાં આવી તે સંપૂર્ણ વિગત આપી છે. એટલું જ નહીં, તેણે આ સૂસાઇડ નોટમાં શાંતિ સોલંકીએ નલિયાની કેટલીય છોકરીઓને ફસાવી હોવાની વાત પણ કરી છે. આગળની સ્લાઇડમાં વાંચો આખી સૂસાઇડ નોટ.....
2
3
4
5
6
7
8
9