✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે કેંદ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેય ગુજરાતની મુલાકાતે, જાણો કઈ હોસ્પિટલનું કરશે ઉદ્દઘાટન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Feb 2017 07:23 AM (IST)
1

અમદાવાદ: આજે કેંદ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેય ગુજરાતની મુલાકાતે છે. બંડારૂ દત્તાત્રેય આજે અંકલેશ્વરમાં ઇએસઆઇસી હોસ્પિટલનો ઉદ્ઘાટન કરશે..

2

આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. ઉદ્ઘાટન બાદ બંડારૂ દત્તાત્રેય રાજય સરકારના લેબર અને એંમ્લોયમેંટ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરશે.

  • હોમ
  • ગુજરાત
  • આજે કેંદ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેય ગુજરાતની મુલાકાતે, જાણો કઈ હોસ્પિટલનું કરશે ઉદ્દઘાટન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.