✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવસારીઃ સંબંધીને ત્યાં ભણવા આવેલી સગીરા સાથે ત્રણ વર્ષ સુધી બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું આવ્યો વળાંક?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Aug 2017 10:41 AM (IST)
નવસારીઃ સંબંધીને ત્યાં ભણવા આવેલી સગીરા સાથે ત્રણ વર્ષ સુધી બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું આવ્યો વળાંક?
1

2014થી ગત 6 જૂન દરમિયાન અંકિત પટેલે સગીરીને લગ્નની લાલચ આપી ચીખલી, બીલીમોરા, મજીગામ ધરમપુર અને પાણીખડ એમ જુદી જુદી જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમયે તેની ઉંમર 14થી 17 વર્ષની હતી.

2

અંકિતે લગ્ન કરવાનું કહીને શારીરિક સંબંધો બાંધી વિશ્વાસઘાત કરતાં સગીરાએ ખેરગામ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરતાં પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

3

નવસારીઃ જિલ્લાની ચીખલી તાલુકાના સાવરણી ગામની સગીરા સાથે યુવકે લગ્નની લાલચ આપીને ત્રણ વર્ષ સુધી શારીરિક સંબંધ રાખ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા સગીરાએ ખેરગામ પોલીસ સ્ટેશને યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ સગીરા પાણીખડક ગામે અભ્યાસ કરતી હતી, ત્યારે યુવકના સંપર્કમાં આવી હતી.

4

આ અંગેની વિગતો એવી છે કે, ચીખલી તાલુકાના સારવણી ગામની આદિવાસી સગીરા ખેરગામ તાલુકાના પાણીખડક ગામે સંબંધીને ત્યાં રહીને અભ્યાસ કરતી હતી. દરમિયાન ચીખલી તાલુકાના કાંગવઈના અંકિત ઠાકોર(પટેલ)ના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • નવસારીઃ સંબંધીને ત્યાં ભણવા આવેલી સગીરા સાથે ત્રણ વર્ષ સુધી બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું આવ્યો વળાંક?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.