✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલે બનાવી પાસની નવી કોર કમિટી, જાણો માર્ગદર્શક સમિતિમાં કોનો કોનો કર્યો સમાવેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Mar 2018 11:23 AM (IST)
હાર્દિક પટેલે બનાવી પાસની નવી કોર કમિટી, જાણો માર્ગદર્શક સમિતિમાં કોનો કોનો કર્યો સમાવેશ
1

આગામી 8 એપ્રિલના રોજ ભાવનગર જિલ્લામાં ગુજરાતના તમામ તાલુકા સમિતિના સભ્યોની બેઠક મળવાની છે. કન્વીનરો, સોશિયલ મીડિયા યુવાનો, જેલમાં ગયેલા યુવાનો અને આંદોલનકારીઓ માટે આર્થિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આગામી દિવસોમાં 27 જિલ્લાઓમાં મજબૂતીથી યાત્રા કાઢવામાં આવશે. મા ઉમા ખોડલ ખેડૂત પુત્ર સંકુલની સ્થાપના કરવાનું આયોજન છે.

2

ભાવનગરઃ બોટાદમાં પાસની નવી સમિતીની જાહેરાત કરવામાં આવી છે. પાસ સંગઠનના પ્રભારી દિલીપ સાબવા સહિત અતુલ પટેલ, નિલેષ એરવાડિયા સહિત પાસના અન્ય કાર્યકરતાઓની હાજરીમાં આ સમિતિની જાહેરાત કરાઈ છે.

3

આ પાસ સમિતિ આગામી 8મી એપ્રિલના રોજ ભાવનગર ખાતે પોતાની બેઠક યોજશે. જેમાં પાસની આગામી રાણનીતિ નક્કી કરાશે. મહત્વનું છે કે, આ નવી પાસ સમિતીમાં પાસ સંગઠન પ્રભારી દિલીપ સાબવા, અતુલ પટેલ અને નિલેશ એરવાડિયા હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ, અલ્પેશ કથરીયા , દિલીપ સાબવા, મનોજ પનારા, નિલેશ એરવાડિયા અને ગીતા પટેલ સમિતિના માર્ગદર્શક રહેશે.

  • હોમ
  • ગુજરાત
  • હાર્દિક પટેલે બનાવી પાસની નવી કોર કમિટી, જાણો માર્ગદર્શક સમિતિમાં કોનો કોનો કર્યો સમાવેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.