✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીનગર: હાર્દિક પટેલે આ રીતે કર્યા પલ્લીના દર્શન, આવો હતો માહોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Sep 2017 03:24 PM (IST)
1

2

3

હાર્દિક પટેલ માટે માનતા રાખવામાં આવી હતી જેના માટે હાર્દિક રૂપાલમાં યોજાયેલ પલ્લીમાં હાજરી આપી હતી. જ્યારે ઘી ભરેલા ટ્રેક્ટરમાં પણ ઉભો રહ્યો હતો અને હાર્દિક ઘીથી સ્નાન કરી લીધી હતું. જ્યારે ‘હાર્દિક હાર્દિક’ના નારા લાગ્યા હતાં. જોકે હાર્દિક પટેલ સહિત અન્ય પાટીદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

4

જોકે પોલીસ દ્વારા પોસ્ટર ફાડી નાખવામાં આવ્યાં હતાં. સાથે મા વરદાયિનીના ફોટાને પણ ફાડવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઇ છે. ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલા નહીં લેવાય તો જોવા જેવી થશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

5

વરદાયિની માતાજીના નામથી દેશ અને વિદેશમાં ખ્યાતિ પામનાર રૂપાલ ગામમાં હાર્દિક પટેલના પોસ્ટર લગાવાયા હતા. હાર્દિક પોતાની માનતા પુરી કરવા આવનાર હોવાથી પાટીદાર ટેકેદારોએ પોસ્ટર લગાવ્યા હતા.

6

જેલવાસ દરમિયાન રૂપાલ ગામના પટેલ પરિવારે મારી જેલમુક્તિની બાધા રાખી હતી. જે આજે ઐતિહાસિક દિવસે રૂપાલ ગામના પટેલ પરિવારને સાથે રાખીને બાધા પુરી કરી હતી. 3 લાખથી વધુ લોકો પલ્લી પ્રસંગે હાજર રહ્યા હતાં. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતાં.

7

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે વરદાયની માંની પલ્લી પ્રસંગે પલ્લી પર ઘી ચડાવ્યું હતું. હજારો કિલો ઘી માંની પલ્લી પર ભક્તો ચડાવે છે. આ પલ્લીનો ઇતિહાસ ખુબ જ અલગ છે.

  • હોમ
  • ગુજરાત
  • ગાંધીનગર: હાર્દિક પટેલે આ રીતે કર્યા પલ્લીના દર્શન, આવો હતો માહોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.