સુરતઃ ફી મામલે એલ.પી સવાણીનો વિદ્યાર્થીઓને ધમકીભર્યો પત્ર, વાલીઓએ નોંધાવ્યો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Mar 2018 02:20 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વાલીઓએ આ મુદ્દે એલ.પી સવાણી સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા અને આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો.
3
સુરતઃ અમદાવાદ બાદ સુરતમાં પણ સ્કૂલો દ્ધારા ફી વધારા મુદ્દે વાલીઓએ વિરોધ કર્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એલ.પી સવાણી સ્કૂલે ફી ભરી જવાનો ધમકીભર્યો પત્ર વિદ્યાર્થીઓને મોકલ્યો હતો. જેના વિરોધમાં વાલીઓએ આજે સવાણી સ્કૂલ સામે વિરોધ નોંધાવ્યો હતો.
4
વાલીઓએ જણાવ્યું હતું કે, સ્કૂલ તરફથી તેમને ધમકીભર્યો પત્ર આપવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે આગામી 19 માર્ચ સુધી સ્કૂલ ફી ભરવામાં નહી આવે તો તમારા બાળકને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -