નડિયાદ: આચાર્ય-શિક્ષિકાએ શારીરિક સંબંધો પછી નગ્નાવસ્થામાં લીધેલી તસવીરો વાયરલ, જુઓ તસવીરો
ખેડાના જિલ્લા શિક્ષણાધિકારી એમ.જી.મલેકે જણાવ્યું હતું કે, કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકાની અશ્લિલ તસવીર બાબતે મને મેસેજ મળ્યાં છે. આ મામલે અધિકારીઓને તપાસ માટે મોકલવામાં આવશે. જે શાળાએ જઈ હકિકત મેળવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆચાર્યથી અવૈદ્ય સબંધના વાંધાજનક અવસ્થામાં પાડેલા ફોટા કોઈક ગ્રુપમાં ભૂલથી સેન્ડ થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વધુમાં આ વાત ધ્યાને આવતાં તેણે જ ફોટો ડીલિટ કર્યાં હતાં પરંતુ વધુ સમય થઈ ગયો હોઈ ડીલિટ ફોર મી થયું હતું પરંતુ ડીલિટ ફોર એવરિવન ન થતાં આ ફોટો વોટ્સ અપમાં ફરતા થઈ ગયા હતા.
આ પ્રેમીયુગલે કામુક અવસ્થામાં સેલ્ફી લીધી હોવાનું તસવીરોમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે. આ કામુક તસવીરો ખુદ કામાંધ આચાર્યએ જાતે જ લીધી છે. આ તસવીરો વિવિધ સોશિયલ મીડિયા ગૃપોમાં ફરતી થતાં વાલીઓમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં દેખાતાં આચાર્ય અને શિક્ષિકા કપડવંજના જ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નગરની એક જાણીતી શાળાના આચાર્ય તથા શિક્ષિકા પણ નજીકની જ પ્રાથમિક શાળામાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.
કપડવંજ: કપડવંજની જુદી-જુદી શાળાના આચાર્ય અને શિક્ષિકાના અશ્લીલ ફોટોએ સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી દીધી છે. આ ફોટો જાહેર થયા ઉપરાંત રૂમની અંદરની કરતુતો પણ બહાર આવી છે. કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકાની નગ્ન તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -