મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો આજનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
નરેન્દ્ર મોદી શનિવારે સાંજે રાજભવન ખાતે CM વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના પદાધિકારીઓ, પ્રધાનો સાથે બેઠક કરી શકે છે. જોકે, આ સંદર્ભે હજુ સુધી સત્તાવાર નિર્ણય લેવાયો નથી, પરંતુ અગાઉ વડાપ્રધાને એમના બે પ્રવાસમાં કેટલીક મહત્વની સરકારી યોજનાઓની સમીક્ષા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1.40 વાગે રાજકોટ ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમુહૂર્ત, જાહેરસભા. સાંજેઃ 4 વાગે ગાંધીનગર સચિવાલય હેલિપેડ આગમન. 4.15 વાગે ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ ઉપર આઇઆઇટી કાર્યક્રમમાં ઉપસ્થિત. 5.50 વાગે રાજભવન- રાત્રિ રોકાણ રાજભવન.
10.30 વાગે દ્વારકાધિશ મંદિરે દર્શન. 11 વાગે દ્વારકા-ઓખા કેબલ સ્ટેટ બ્રિજ ખાતમુહૂર્ત, જાહેરસભા. બપોરેઃ 1.35 વાગે ચોટીલા હેલિપેડ ખાતે આગમન.
આજનોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ - સવારેઃ 9.30 વાગે જામનગર એરપોર્ટ આગમન.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજરી આપીને જાહેર સભાને પણ સંબોધશે. ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત ભાજપ માટે મહત્વની બની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -