વાપીના સ્પામાં લલના સાથે ગ્રાહક રંગરેલિયા મનાવી રહ્યો હતો ને............
દેહવેપારનો ધંધો ચાલતા હોવાથી ફોર્ચ્યુન સ્ક્વેર બિલ્ડીંગમાં દુકાન ચલાવતા અન્ય વેપારીઓને મુશ્કેલી પડતી હોવાથી બિલ્ડીંગના માલિક સહિત દુકાનમાલિકોને આ દુકાન બંધ કરાવવા માટે અનેક રજૂઆતો કરી હતી. જોકે એક દુકાનદારના જણાવ્યા પ્રમાણે ઘણીવાર યુવકો અમારી દુકાનમાં આવીને યુવતીના મસાજ બાબતે પૂછપરછ પણ કરતાં હતાં. (આ પ્રતિકાત્મક તસવીરો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પાની દુકાનમાં બોગસ ગ્રાહક મોકલાવ્યા બાદ અંદર રેડ પાડતાં એક લલના સાથે સ્પા, કોન્ડમ સહિતની સામધો મળી આવ્યા હતાં. પોલીસે આ ગોરખધંધો ચલાવતા આરોપી અખિલેશ નાયર અને તેની પિતરાઈ બહેન ઓમના બંને રહે.402 જોયા એપાર્ટમેન્ટ નાની દમણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (આ પ્રતિકાત્મક તસવીરો છે)
આર.આર.સેલના પીઆઈ જી.આર.જાડેજાને બાતમી મળી હતી કે, વાપી ચલા સ્થિત ફોર્ચ્યુન સ્ક્વેર-2 બિલ્ડીંગના બીજા માળે આયુર કેન્દ્ર આયુર્વેદિક સ્પા નામની દુકાનમાં સ્પાની આડમાં દેહવેપારનો ધંધો ચાલતો હતો. જેથી આર.આર.સેલે વાપી વિભાગના ડીવાયએસપી જાડેજાને સાથે રાખી બાતમીના આધારે તે જગ્યા પર રેડ પાડી હતી. (આ પ્રતિકાત્મક તસવીરો છે)
વલસાડ: વાપીના ચલા સ્થિત એક કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો ચલાવતા હોવાની બાતમી આધારે વાપીના ડીવાયએસપીએ દુકાનમાં બોગસ ગ્રાહક મોકલીને રેડ પાડતા ત્યાંથી એક લલના સાથે સ્પા અને કોન્ડમ સહિતનો સામાન મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ધંધો કરાવતા ભાઈ અને બહેનની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -