✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટણમાં નીતિન પટેલનો વિરોધ કરી રહેલા પાટીદારો પર પોલીસે વરસાવ્યા દંડા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2017 09:59 AM (IST)
પાટણમાં નીતિન પટેલનો વિરોધ કરી રહેલા પાટીદારો પર પોલીસે વરસાવ્યા દંડા, જુઓ તસવીરો
1

2

યુનિવર્સિટીનો કાર્યક્રમ શાંતિપૂર્વક રહ્યા બાદ બસ સ્ટેન્ડ ખાતે કાર્યક્રમ શરૂ થતાં જ જય સરદારના નારા પાટીદારોએ લગાવતાં પોલીસ હરકતમાં આવી હતી. પાટીદારોને પકડી પકડીને દંડાવાળી કરીને વાનમાં બેસાડી દીધા હતા.

3

4

5

6

પાટણ: ગઈ કાલે પાટણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ થાળીઓ વગાડીને નીતિન પટેલનો વિરોધ કર્યો હતો. ત્યારે વિરોધ કરી રહેલા પાટીદારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં ત્રણ પાટીદારોને ઇજા પહોંચી હતી. નીતિન પટેલ યુનિવર્સીટી ખાતે ટેબલેટ વિતરણ અને એસટી ડેપોના ખાતમુહૂર્તના પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા.

7

આ લાઠીચાર્જમાં ત્રણ યુવાનોને ઇજા થતાં ગોલાપુર પોલીસ સ્ટેશને લઇ જવાયા બાદ જનતા હોસ્પિટલમાં પાટીદારોએ ખસેડ્યા હતા. પાટીદારો દ્વારા સંખારી ત્રણ રસ્તે ચક્કાજામ કર્યો હતો. જોકે પોલીસે તરત જ દોડી આવી તેને નિષ્ફળ બનાવ્યો હતો.

8

9

10

11

કોંગ્રેસ અને પાસના 17 પાટીદારો અને અન્ય 30 થી 35 મળી કુલ 50 માણસોના ટોળા સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું એ ડીવીઝન પીએસઆઇ બી.એમ.દેસાઇએ જણાવ્યું હતું.

12

  • હોમ
  • ગુજરાત
  • પાટણમાં નીતિન પટેલનો વિરોધ કરી રહેલા પાટીદારો પર પોલીસે વરસાવ્યા દંડા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.