✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવસારીમાંથી ઝડપાયું કુટણખાનું, બહારથી બોલાવાતી હતી યુવતીઓ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jul 2018 12:18 PM (IST)
1

પકડાયેલ આરોપી પાસેથી કબજામાંથી રોકડા રૂ.4755 તથા આરોપીઓના અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ 4 રૂ.5500 તથા હોટલ રજિસ્ટર તથા અન્ય કાગળો મળી કુલ રૂ.10,255 નો મળી આવતા તપાસ અર્થે કબજે કરેલ છે.

2

જયેશભાઇ બિપીનભાઇ પંડ્યા ગ્રાહક તરીકે સ્થળ ઉપર પકડાયેલ છે. આ ઉપરાંત અન્ય વોન્ટેડ 3 આરોપીઓ હોટલમાં એકબીજાની મદદગારીથી બહારથી છોકરીઓ મંગાવી અપ્સરા હોટલની અંદર સાહેદ બહેનોને પૈસા આપવાનું પ્રલોભન આપી હોટલના રૂમમાં રાખી તેઓનું જાતીય શોષણ થાય તે રીતે ગ્રાહકોને શરીર સુખ માણવા અને આવતા ગ્રાહકો પાસેથી પ્રત્યેક ગ્રાહક દીઠ શરીર સુખ માણવાના પૈસા વસુલીને પોતાના કબજા દેખરેખ હેઠળ હોટલની રૂમમાં કુટણખાનું ચલાવતા હતા.

3

જેના આધારે પો.ઈન્સ કે.જી.લીંબાચીયા તથા પો. ઇન્સ એલ. કે. પઠાણ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ એસઓજી પોલીસ માણસોએ બે પંચોના માણસો સાથે આ જગ્યાએ રેઈડ પાડી હતી. અપ્સરા હોટલમાં નોકરી કરતાં વિજયભાઈ, ગયાપ્રસાદ ઉર્ફે રાજુ, જગન્નાથનાઓ બહારથી હોટલની અંદર આવતા ગ્રાહકો પાસેથી શરીર સુખ માણવાના રૂપિયા વસુલીને સર્વિસ પુરી પાડતા હતા.

4

નવસારી એસઓજીને બાતમી હકીકત મળેલ કે નવસારી રેલવે સ્ટેશનની સામે આવેલ અપ્સરા હોટલ ખાતે આવેલ રૂમમાં પોતાના આર્થિક ફાયદા અને લાભ સારૂ બહારથી સ્ત્રીઓ બોલાવી દેહવેપાર કરવા સારૂ બહારથી ગ્રાહકોનો સંપર્ક કરી બોલાવી પ્રત્યેક ગ્રાહક પાસેથી પૈસા લઈ છોકરી સાથે શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડી કુટણખાનું ચલાવાતું હતું.

5

નવસારી: નવસારીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ નવસારીના સ્ટેશન વિસ્તારની એક હોટેલમાં ચાલતા અનૈતિક કુટણખાનું ઝડપી પાડી કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી. સમગ્ર કુટણખાનાનો જીલ્લા એસઓજીએ ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • નવસારીમાંથી ઝડપાયું કુટણખાનું, બહારથી બોલાવાતી હતી યુવતીઓ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.