નવસારીઃ મોદી રિસોર્ટમાં રાઇડ તૂટી પડાતા 15 લોકો ઇજાગ્રસ્ત, કોઇ જાનહાની નહિ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2016 03:38 PM (IST)
1
જેમને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અંકલેશ્વર, રાજપીપળા અને રાજકોટના પરિવાર રજાના દિવસોમાં વેકેશન માણવા આવ્યાં હતા. મહત્વની વાત એ છે કે 2 વર્ષ પહેલા પણ આ જ સ્થળે રાઈટ તુટી જવાની ઘટના બની બતી. જેમાં 2 લોકોના મોત થયા હતા.
2
નવસારીઃ જલાલપોર તાલુકાના ઉભરાટ ગામે રાઈડ તુટી પડતા 15 જેટલા લોકો ઘાયલ થયા છે..મોદી રિસોર્ટમાં રાઈડ તૂટી જતા 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
3
4
5
6