ગુજરાતની આ છોકરીને મળ્યો બહાદુરી માટે રાષ્ટ્રીય એવોર્ડ, લૂંટારાનો સામનો કરતાં ગુમાવી આંગળી છતાં લડતી રહી
બાદમાં ચાકૂ પોલીસને સોંપવામાં આવ્યું. આ ઘટનામાં સમૃદ્ધિના હાથમાં ઇજા થઈ ગઈ, જેના માટે તેને બે ઓપરેશન કરાવવા પડ્યા. સમૃદ્ધિની માનસિક શક્તિએ તેને સાહસ અને શૌર્યપૂર્ણ કાર્ય માટે સક્ષમ બનાવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે દુખાવોની ચિંતા કર્યા વગર સમૃદ્ધિએ સાહસથી એ બદમાશની પાછળ ભાગી. પરંતુ બદમાશ બચીને પોતાની બાઈક પર ભાગવામાં સફળ રહ્યો, પરંતુ ઝડપ કરવામાં ચાકૂ તેના હાથમાંથી પડી ગયું હતું.
ધક્કો માર્યા બાદ તે બદમાશ ત્યાં જ લપસીને પડી ગયો. ત્યાર બાદ બદમાશ ચાકૂ લઈને કમ્પાઉન્ડની બહાર ભાગી ગયો. જપાજપીમાં ચાકૂથી યુવતીના હાથની નસ કપાઈ ગઈ અને ખૂબ જ લોહી વહી ગયું હતું.
સમૃદ્ધીની વાત સાંભળીને બદમાશે તેની ગર્દન પર ચાકૂ મુકી દીધું. પરંતુ ગભરાયા વગર સમૃદ્ધિએ તેનો સામનો કર્યો અને તેણે ચાકૂને ખુદથી દુર કર્યું અને બદમાશને ગેટની બહાર ધકેલી દીધો.
આ ઘટના 1 જુલાઈ 2016ની છે, જ્યારે સમૃદ્ધિ શર્મા ઘરે એકલી હતી, ત્યારે દરવાજાની રિંગ બેલ વાગી. તેણે દરવાજો ખોલ્યો તો સામે એક મોઢે કપડું ઢાંકેલ એક વ્યક્તિ નોકરાણી વિશે પૂછપરછ કરવા લાગ્યો. સમૃદ્ધિએ તેને જણાવ્યું કે, તે પોતાનું કામ કરીને ચાલી ગઈ છે.
અમદાવાદઃ પોતાની બહાદુરીથી અન્યના જીવ બચાવનાર દેશભરના 18 બાળકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીરતા પુરસ્કારથી નવાજશે. આ બાળકોમાં એક નામ છે સમૃદ્ધિ શર્માનું, જે ગુજરાતની રહેવાસી છે. સમૃદ્ધિએ પોતાના સાહસના જોરે એક બદમાશ, જેના હાથમાં ચાકૂ હતું તેને પાઠ ભણાવ્યો હતો. બદમાશે સમૃદ્ધિની ગર્દન પર ચાકૂ રાખ્યું હતું, પરંતુ સમૃદ્ધિએ એ બદમાશનો સામનો કરતાં તેને પાઠ ભણાવ્યો હતો. સમૃદ્ધિની આ બહાદૂરી માટે તેને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. સમૃદ્ધિ શર્મા પાટણી રહેવાસી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -