‘તારક મહેતા...’ના દયાભાભીની દીકરી સાથેની પહેલી તસવીરો આવી બહાર, જુઓ કેવી ક્યુટ લાગે છે બેબી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
મુંબઈઃ ફેમસ કોમેડી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયાભાભીનું પાત્ર નિભાવનાર દિશા વાકાણીએ 28 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. 21 જાન્યુઆરીએ દયાભાભી પતિ તથા દીકરી સાથે જામનગરના નાગેશ્વર મંદિરમાં દર્શને આવ્યા હતાં.
5
દિશાએ મુંબઈના વેપારી મયૂર પડિયા સાથે લગ્ન કર્યાં હતાં. દિશાએ પવઈ વિસ્તાર સ્થિત હિરાનંદાની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો.
6
દયાભાભીની દીકરી 28 જાન્યુઆરીએ બે મહિનાની થશે. જામનગરના નાગેશ્વર મંદિરે દર્શન કરતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -