✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'નેતા નહીં ફકીર હૈ, ઈસ દેશ કી તકદીર હૈ', મોદીના ક્યા વિરોધીના સમર્થનમાં ગુજરાતમાં લાગ્યાં આ પોસ્ટર્સ, જાણો ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2017 10:33 AM (IST)
1

સંજય જોશીનો ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવા સામે મોદીએ ભારે વિરોધ કર્યો હતો. આ નિર્ણયના વિરોધમાં મોદી રાષ્ટ્રીય કારોબારીમાં ગેરહાજર રહેતાં જોશીને દૂર કરવા પડ્યા હતા.

2

સંજય જોશીના સમર્થનમાં લાગેલાં પોસ્ટર્સમાં 'નેતા નહીં ફકીર હૈ, ઈસ દેશ કી તકદીર હૈ' અને 'કહો દિલ સે, સંજય જોશી ફિર સે' જેવાં સૂત્રો લખાયાં હતાં.

3

સંજય જોશી એ પછી સેક્સ સીડી કાંડના વિવાદમાં પણ ફસાયા હતા. સંજય જોશી જેવી લાગતી વ્યક્તિની એક યુવતી સાથેની સેક્સ સીડી ફરતી થતાં ખળભળાટ મચ્યો હતો.

4

ભાવનગરઃ ગુજરાત ભાજપના ભૂતપૂર્વ સંગઠન મહામંત્રી સંજય જોશીના સમર્થનમાં ભાવનગરમાં પોસ્ટરો લાગતાં ભાજપમાં ચકચાર મચી છે. સંજય જોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર હરીફ છે અને મોદીના કારણે તેમણે ગુજરાત છોડવું પડેલું.

5

આ સીડીની તપાસ કરાતાં તે બનાવટી હોવાનું સાબિત થયું હતું પણ તેના કારણે સંજય જોશીની રાજકીય કારકિર્દીને ભારે ફટકો પડ્યો અને તે અજ્ઞાતવાસમાં ધકેલાઈ ગયા.

6

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલાં ગુજરાતમાં સંજય જોશીનો ભારે દબદબો હતો પણ મોદીનું આગમન થતાં જ સંજય જોશીને રવાના કરી દેવાયા હતા.

7

સંજય જોશીના સમર્થનમાં મંગળવારે રાત્ભારે વનગરમાં સાત સ્થળે પોસ્ટર લગાવાયાં હતાં. આ પોસ્ટરોની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોસ્ટર્સને દૂર કરાયાં હતાં.

  • હોમ
  • ગુજરાત
  • 'નેતા નહીં ફકીર હૈ, ઈસ દેશ કી તકદીર હૈ', મોદીના ક્યા વિરોધીના સમર્થનમાં ગુજરાતમાં લાગ્યાં આ પોસ્ટર્સ, જાણો ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.