✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંકલેશ્વરઃ આઠમાં ધોરણની વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ સ્કૂલ પાસે કરતાં હતાં બીભત્સ હરકતો ને લોકોએ કરી રેડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Apr 2018 11:36 AM (IST)
1

આ અંગેની મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર નગર પાર્થિમક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાની આઠમાં ધોરણની વિદ્યાર્થિની ચાર વિદ્યાર્થીઓ સાથે બપોરના સમયે શાળા પાસેના અવાવરું મકાનમાં બીભત્સ હરકતો કરી રહી હતી.

2

કેયુર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ અંગે મૌખિક ફરિયાદ આવી હતી. વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરીથી બનશે તો સાંખી લેવામાં નહીં આવે. ત્યારે આ કિસ્સો વિદ્યાર્થીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

3

પાંચેય વિદ્યાર્થીઓની જીંદગી ન બગડે અને તેઓ સગીર વયના હોય સ્કૂલ પ્રિન્સિપાલે નગરપાલિકાના વહિવટી અધિકારી કેયુર ઉપાધ્યાયને જાણ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી વિદ્યાર્થીઓની હરકત અંગે તાકિત કરી હતી. તેમજ ભવિષ્યમાં આવું ન થાય તેનું ધ્યાન રાખવા સૂચના આપી હતી.

4

આ ઘટનાની જાણ સ્થાનિક રહિશો અને માનવાધિકારીના સભ્યોને થતાં તેમણે મકાનમાં તપાસ કરતાં આ તમામ સગીરો બીભત્સ હાલતમાં ઝડપાયા હતા. જેથી પાંચેયને સ્કૂલના પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કરાયા હતા. જ્યાં સ્થાનિકોએ કડક પગલાની માંગ સાથે હોબાળો મચાવી દીધો હતો.

5

ભરુચઃ અંકલેશ્વર સ્થિત પ્રાથમિક શાળા પાસેની અવાવરું જગ્યામાં આઠમા ધોરણમાં પણ વિદ્યાર્થિની ચાર જેટલા વિદ્યાર્થીઓ સાથે બીભત્સ હરકતો કરતાં પકડાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિકોએ આ અંગે સ્કૂલ પ્રશાસન સામે કડક પગલા ભરવાની માંગ કરી હતી. જોકે, આ તમામ વિદ્યાર્થીઓ સગીર વયના હોવાથી મામલો દબાવી દેવાયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • અંકલેશ્વરઃ આઠમાં ધોરણની વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ સ્કૂલ પાસે કરતાં હતાં બીભત્સ હરકતો ને લોકોએ કરી રેડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.