ભાજપ નેતાના પુત્રે દલિત યુવતીને હવસનો શિકાર બનાવ્યાનો આક્ષેપ, જાણો કોણ છે આ નેતા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Dec 2016 12:52 PM (IST)
1
સુરેન્દ્રનગરઃ ભાજપના નેતાના પુત્રે એક દલિત યુવતીને ભગાડી જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીના પરિવારજનોએ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભાજપ પ્રમુખ જયંતિ પટેલના પુત્ર બંટીએ ગામની દલિત યુવતીને ભગાડી જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતીના પરિવારજનોએ કરતાં આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
3
4
5
6
7
- - - - - - - - - Advertisement - - - - - - - - -