‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખાતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર્સે કેવી રીતે કરી મસ્તી, આ રહી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jan 2019 01:50 PM (IST)
1
2
3
4
5
6
7
8
આ પ્રસંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની ટીમના કેટલાંક સભ્યોએ ખાસ હાજરી આપી હતી. દેશ-વિદેશના સોથી વધુ પતંગબાજોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો.
9
ગોકુલધામ સોસાયટીના સભ્યો ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પટાંગણમાં આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ ઉજવાયો હતો.
10
શૂટિંગ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે જેઠાલાલનો એક મિત્ર ગોકુલધામના સભ્યોને ઉત્તરાયણ પર વડોદરા જવાનું આમંત્રણ આપ્યું હતું અને તમામ ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા હતાં.
11
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલી એવી સીરિયલ છે જેણે ગુજરાતમાં આવેલા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખાતે શૂટિંગ કર્યું હતું. અહીંયા ‘તારક મહેતાની ટીમ અહીં પતંગ ચગાવીને મજા માણી હતી અન ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી.