અમદાવાદઃ બોગસ ડિરેક્ટરે હોટલના રૂમની લાઈટ બંધ કરી 17 વર્ષની મોડલના શરીર પર હાથ ફેરવીને કહ્યું........
દરમિયાનમાં ફોન ચાલુ હોવાથી નીચેથી તેનો બાઈ પણ આવી ગયો હતો. જો કે ભાઇ આવે તે પહેલા લંપટ યુવક ભાગી ગયો હતો. આ બનાવ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને રાણીપમાં ગાયત્રીકુંજ સોસાયટીમાં રહેતા અર્પીત પી. મહેતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે યુવતીને પહેલાંથી દાળમા કંઈક કાળું લાગતાં તેણે પોતાનો ફોન ચાલુ રાખ્યો હતો. તેના પગલે તેના ભાઈએ બધી વાત સાંભળી લેતાં તે દોડી આવતાં બોગસ ડિરેક્ટર ભાગી ગયો હતો. આ બનાવ અંગે વિદ્યાર્થિનીએ ફરિયાદ કરતાં રાણીપ પોલીસે રાણીપ ગાયત્રીકુંજ સોસાયટીમાં રહેતા અર્પીત મહેતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
યુવકે કહ્યું કે, મોડલિંગમાં કંઇ કમાણી નથી, મારી સાથે સબંધ રાખશો તો ઘણા રૂપિયા કમાશો. આમ કહીને વિદ્યાર્થિનીની જાતિય સતામણી શરૂ કરી હતી. વિદ્યાર્થિનીએ ના પાડવા છતાં તેણે હરકતો ચાલુ રાખતાં વિદ્યાર્થિની હિંમતભેર યુવકને ધક્કો મારીને રૂમ બહાર નીકળી ગઇ હતી.
થોડી વાર પછી તેણે દરવાજો બંધ કરીને વિદ્યાર્થિનીને પોતાની પાસે બેસવા જણાવ્યું હતું. તેણે મોબાઇલ સ્વીચ ઓફ કરવા પણ કહ્યું હતું. જો કે વિદ્યાર્થિનીએ મોબાઇલ સ્વીચ ઓફ કર્યા વગર બાજુમાં મૂકી દીધો હતો. યુવકે તેની પાસે આવીને તેના શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો અને તેની શારીરિક છેડછાડ કરી હતી.
યુવકે એ પછી યુવતીને કહ્યું કે, સામેને હોટલમાં ઓડિશન આપવાનું છે. આમ કહી તે વિદ્યાર્થિનીના ભાઇને નીચે ઉભો રખાવીને સુભાષબ્રિજ સર્કલ નજીક આરટીઓ સામે આવેલી હોટલ નાઇટમાં એક રૂમમાં લઇ ગયો હતો. ત્યાં જઇને ફોટોગ્રાફર અને ડાયરેકટર થોડી વારમાં આવે છે તેમ કહીને તેની થોડી વિગતો પૂછી હતી.
તેણે યુવતીને બીજા દિવસે સાંજે ફોટા, આધાર કાર્ડ, બે હજાર રૂપિયા અને વનપીસ કપડાં પહેરીને ગાંધી આશ્રમ સામે આવેલી તોરણ હોટલ બહાર ઉભી રહેવા કહ્યું હતું. વિદ્યાર્થિની તેના ભાઇ સાથે હોટલ પાસે ગઈ ત્યારે યુવક વિદ્યાર્થિનીને પહેલાં હોટલ સેવન ખાતે લઇ ગયો હતો.
આ કેસની વિગત એવી છે, કે બોપલમાં રહેતી અને ધોરણ-12માં અભ્યાસ સાથે મોડલિંગ કરતી 17 વર્ષની વિદ્યાર્થિનીના મોબાઇલ પર 26 જુલાઈના રોજ અજાણી વ્યકિતએ ફોન કરીને પોતે અભય મલ્હોત્રા હોવાની ઓળખ આપીને મોડેલિંગના અસાઈનમેન્ટ માટે તેની જરૂર હોવાનું કહ્યું હતું.
અમદાવાદઃ અમદાવાદમાં બનેલી કાસ્ટિંગ કાઉટની એક ઘટનામાં બોપલમાં રહેતી 17 વર્ષની વિદ્યાર્થિનીને રાણીપના યુવકે બોગસ ડિરેક્ટર બની મોડલિંગના બહાને સુભાષબ્રિજ સર્કલ પાસે આવેલી રોયલ નાઇટ હોટલમાં બોલાવી હતી. એ પછી તેણે એકલતાનો લાભ લઇને વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -