✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંજાર-સાપેડા રોડ પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રકના થઈ ગયા બે કટકા, 3ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2017 12:45 PM (IST)
1

2

3

4

ભુજઃ અંજાર-સાપેડા રોડ પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને કારણે રોડ પર ભારે ટ્રાફિક થઈ ગયો હતો. ટ્રકમાં ફસાયેલી લાશો મહામહેનત પછી બહાર કાઢવામાં આવી હતી.

5

6

7

  • હોમ
  • ગુજરાત
  • અંજાર-સાપેડા રોડ પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ટ્રકના થઈ ગયા બે કટકા, 3ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.