સાબરકાંઠાઃ કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા ભાઈના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2018 12:38 PM (IST)
1
બંને ભાઈઓ કાર લઈને તલોદના રણાસણ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
સાબરકાંઠાઃ તલોદના રણાસણ નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે સગા ભાઈનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ધનસુરાના રમોસ ગામના આ બે ભાઈઓ પોતાની જીજે-09,બીએ-7159 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -