✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

​સેલવાસની કોલેજમાં એક બોયફ્રેન્ડ માટે બે વિદ્યાર્થિનીઓએ જાહેરમાં કરી મારામારી, આવા છે દ્રશ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jun 2018 02:05 PM (IST)
1

2

3

4

5

6

7

8

જોકે જે યુવક માટે ઝઘડો થયો હતો એના પર હક્ક માટેનો ઝઘડો હોય એવું જોવા મળી રહ્યું હતું. બંને યુવતી વચ્ચે થતી ઉગ્ર વાતચીત મારામારીમાં ફેરવાઇ ગઈ હતી. એ દરમિયાન ક્લાસની બહારથી આવેલી યુવતીને બીજી યુવતી કહેતી હતી કે, તું દારૂડિયન છે, એનો જવાબ ઝઘડો કરવા આવેલી યુવતી આપતી હતી કે, તારા બાપાના પૈસે નથી પીતી. આવી વાતચીત કોલેજ ક્લાસ રૂમમાં થઈ હતી.

9

આ વીડિયોમાં સાંભળવા મળતી વાતચીત મુજબ એક યુવતી કોલેજ ક્લાસ રૂમમાં બેઠી હતી ત્યારબાદ એક યુવતી બીજી યુવતી સાથે ઝઘડો કરતી જોવા મળી હતી અને કહે છે કે, તુએ ફલાણા યુવકના કહેવાથી મારા બોય ફ્રેન્ડ માટે કોમેન્ટ કેમ લખી.

10

સેલવાસની એક કોલેજમાં બે વિદ્યાર્થિની વચ્ચે બોયફ્રેન્ડ પર પોતાના હક્કને લઈ ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે બંને વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતાં. આ લાઈવ ઝઘડાને કોલેજની જ કોઈ વિદ્યાર્થિનીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

11

સેલવાસ: સેલવાસનું યુવાધન અધોગતિના પંથે જઈ રહ્યું હોય એમ જોવા મળી રહ્યું છે. હુક્કા પીતી યુવતીઓ બાદ હવે બોયફ્રેન્ડ પર હક્કને લઈ તથા કોમેન્ટ કરવા મુદ્દે કોલેજના ક્લાસ રૂમમાં ઝઘડો થતો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી શાળાની એક કિશોરી ખુલ્લેઆમ યુવકને ઈસારા કરતી નજરે ચડી છે. આવી ઘટનાઓ વાલીઓ માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ચુકી છે.

  • હોમ
  • ગુજરાત
  • ​સેલવાસની કોલેજમાં એક બોયફ્રેન્ડ માટે બે વિદ્યાર્થિનીઓએ જાહેરમાં કરી મારામારી, આવા છે દ્રશ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.