વલસાડઃ વાપીના કોર્પોરેટરની કારે સર્જ્યો અકસ્માત, ચાર યુવકોના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Dec 2016 10:33 AM (IST)
1
અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને કારણે થોડીવાર માટે રોડ પર ટ્રાફિક થઈ ગયો હતો. બીજી તરફ અકસ્માતની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2
વલસાડઃ વાપી-સેલવાસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ભડકમોરા પાસે કારે બે બાઇકને અડફેટે લેતાં બાઇક પર જતાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કાર વાપી નગરપાલિકા વોર્ડ નંબર-7ના કોર્પોરેટર આરતી રાજુ પટેલની હોવાનું જાણવા મળ્યું છે.
3
4
5
6
7
8
વધુ તસવીરો જોવા આગળ સ્ક્રોલ કરો...