અમરેલી જિલ્લામાં કેવો પડ્યો વરસાદ, ક્યાં આવ્યું પૂર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jun 2018 06:04 PM (IST)
1
સાવરકુંડલાઃ આજે બપોર પછી સાવરકુંડલા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોતજોતામાં આકાશમાં ઘેરાયેલા ડિબાંગ વાદળો વરસવાનું શરૂ થઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સાવરકુંડલાની નાવલી નદીમાં મારુતિ વાન પણ તણાઈ હતી.
2
3
4
5
6
7
8
9
10
11
12
પૂર જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. નાવલી નદીની આસપાસ આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
13