✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત ભાજપના યુવા નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થયો, જાણો વીડિયોમાં કરે છે કેવી હરકતો ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Sep 2017 10:01 AM (IST)
1

ગંભીરસિંહે પોતાનો જ આ પ્રકારનો વીડિયો કેમ ઉતાર્યો અને ઉતાર્યા પછી તે સોશિયલ મીડિયા પર કેવી રીતે વાયરલ થયો તે તપાસનો વિષય છે. આ બાબતે ગંભીરસિંહ ગોહિલ સામે ક્યા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જાણવા માટે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ રૂત્વીજ પટેલનો સંપર્ક થઈ શક્યો નથી.

2

અમદાવાદ: હમણાં કોંગ્રેસના નેતાનું પ્રેમ પ્રકરણ બરાબર ગાજી રહ્યું છે ત્યારે ગીર-સોમનાથના ઉનાના ભાજપના નેતા ગંભીરસિંહ ગોહીલનો એક અશ્લીલ વીડિયો સોશીયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આ વીડિયોમાં ગંભીરસિંહ નગ્નાવસ્થામાં હસ્તમૈથુન કરતા નજરે પડે છે. આ વીડિયોના કારણે ખળભળાટ મચ્યો છે.

3

જો કે પહેલી સંભાવના વધારે છે. ગંભીરસિંહ પોતાની કોઈ અંગત વ્યક્તિને પોતાની અશ્લીલ હરકતનો વીડિયો મોકલ્યો હોઈ શકે અને ત્યાંથી વાયરલ થયો હોય તે સંભાવના પ્રબળ છે. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી પણ ભાજપની આબરૂનો ધજાગરા થઈ ગયા છે.

4

તાજેતરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડૉ ઋત્વીજ પટેલ ઉના આવ્યા ત્યારે ઋત્વીજ પટેલ અને ઉના તાલુકાના યુવા પ્રમુખ ગંભીરસિંહ ગોહિલના ઠેર ઠેર પોસ્ટર ભાજપ દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ કારણે ગંભીરસિંહ હવામાં હતા ત્યાં ત્રણ દિવસ પહેલા ગંભીરસિંહનો એક વીડિયો વાયરલ થયો હતો.

5

આ અંગત વ્યક્તિ સ્ત્રી પાત્ર હોઈ શકે ને તેણે જ આ વીડિયો વાયરલ કર્યો હોય તેવી શક્યતા નકારાતી નથી. બીજી સંભાવના સંભાવના એ છે કે ગંભીરસિંહનો ફોન અન્ય કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ રીતે પહોંચ્યો હોય અને તે વ્યક્તિએ વીડિયો વાયરલ કર્યો હોય. જો કે આ અંગેના કારણો હજી સ્પષ્ટ થયા નથી.

6

આ વીડિયો અત્યંત અંગત છે અને વીડિયોમાં ગંભીરસિંહ પોતે એકલા જ છે છતાં વીડિયોમાં તે જે અશ્લીલ હરકતો કરી રહ્યા છે તેના કારણે ચકચાર મચી છે. આ વીડિયો ખુદ ગંભીરસિંહે ઉતાર્યો હોવાની સંભાવના છે. તેમણે આ વીડિયો ઉતારીને પોતાની કોઈ અંગત વ્યક્તિને મોકલ્યો હોવાની શક્યતા છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત ભાજપના યુવા નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થયો, જાણો વીડિયોમાં કરે છે કેવી હરકતો ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.