લોકરક્ષક પેપર લીક કાંડમાં ભાજપના ક્યા નેતાની કરાઈ ધરપકડ? જાણીને ચોંકી જશે
ભાજપનો એક નેતા જ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દે પગલાં ભરીને તેને સસ્પેન્ડ કરે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડગામ તાલુકાના એદરણા ગામનો મુકેશ ચૌધરી ભાજપની ટિકીટ પર તાલુકા પંચાયતનો સભ્ય છે. ચૌધરી નાંદોત્રા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલો તાલુકા પંચાયતનો સભ્ય છે.
આ કેસમાં બનાસકાંઠાના આદેરણાના મુકેશ ચૌધરીની પણ ધરપકડ કરાઈ છે. મુકેશ ચૌધરી ભાજપનો નેતા છે અને વડગામ તાલુકા પંચાયતનો સભ્ય છે.
ગાંધીનગરઃ રવિવારે રાજ્યમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. 9 લાખ લોકોને રઝળાવી દેનારા આ 5 વિલનોમાં એક ભાજપનો નેતા પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -