‘રાહુલ ગાંધીને મંદિરમાં કેવી રીતે બેસવું તે પૂજારીએ શીખવવું પડે છે’, ભાજપના કયા નેતાએ આવું કહ્યું, જાણો વિગતે
ઉમરેઠના એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડમાં સાંજે સભામાં આદિત્યનાથે ગુજરાત અને યુ.પીના ધાર્મિક સંબંધો વિશે ચર્ચા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીને મંદિરે જતા ગુજરાતે કર્યો છે પણ તે શ્રદ્ધાથી જાય છે કે કેમ તેવો પ્રશ્ન ઉઠાવી યુપીના મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોંગ્રેસે સોમનાથનું મંદિર બનાવવાનો વિરોધ કર્યો હતો, 2005માં રામસેતૂ તોડવાનો નિર્ણય પણ કર્યો હતો.
કોંગ્રેસના વિસર્જનનું મહાત્મા ગાંધીનું સ્વપ્ન પણ ગુજરાત પૂરું કરશે તેવો માર્મીક પ્રહાર પણ કર્યા હતા. એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડમાં સાંજે યોજાયેલી સભાને સંબોધતા તેમણે ગુજરાત અને યુ.પીના ધાર્મિક સંબંધોને ઉચ્ચારતા જણાવ્યું હતું કે, ભગવાન કૃષ્ણનો જન્મ યુપીમાં થયો.

આણંદ: આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાની યોજાનારી ચૂંટણી માટે રાજકીય નેતાઓનું અવર-જવર અચાનક વધી ગયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચરોતરના ઉમરેઠમાં એક જાહેર સભા યોજી હતી. સભા સંબોધતા રાહુલની ધાર્મિકતા બાબતે પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને મંદિરમાં કેવી રીતે બેસવું તે પૂજારીએ શીખવાડવું પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -