વડોદરાના યુવાને વટાવી વિકૃતિની હદ: ગાય સાથે એવું તે શું કર્યું કે ગાયનું મોત થયું, જાણો કારણ
પશુપાલક લાલજીએ નવીનગરીમાં રહેતા બાબર તેમને રસ્તામાં મળ્યો હતો. તેની પૂછપરછમાં તેણે ગાય સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલાત કરતાં પશુપાલકે બાબરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોએ દુષ્કર્મ આચરનાર શખ્સ ઉપર ફિટકાર વરસાવી હતી. હાલમાં પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે દોરડા કાપી નાંખી તપાસ કરતાં બંન્ને ગાય સાથે કોઈએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. બે વર્ષ પહેલાં પોરની નવીનગરીમાં રહેતા બાબર ભગા રાઠોડીયાએ તેમની નાની વાછરડી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ધ્યાનમાં આવતાં આ ગાયો સાથે પણ બાબરે જ દુષ્કર્મ કર્યું હોવાનું તેમને શંકા ગઈ હતી.
વડોદરાને અડીને આવેલ પોર ગામનાં પશુપાલક લાલજી રણછોડ રબારીએ પોલીસને જણાવ્યું હતું કે તેની પાસે હાલમાં સાત ગાય છે. સવારે તેઓ ગાયોના વાડામાં જતાં ત્રણ ગાયના પગ પ્લાસ્ટીકના દોરડાથી બાંધેલા જણાઈ આવ્યા હતાં. તે પૈકા એક ગાય મૃત હાલતમાં જણાઈ હતી.
પશુપાલકે આ શખ્સને પકડી પોલીસને હવાલે કરતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફની વાતની જાણ પથંકનાં લોકોને થતાં ગાયો ઉપર દુષ્કર્મ આચરનાર યુવાને વિકૃતિની હદ વટાવતાં લોકોએ તેના ઉપર ફિટકાર વરસાવી હતી.
વડોદરા: વડોદરા નજીક આવેલ પોર ગામમાં રાત્રિના સમયે પશુપાલકના વાડામાં ઘુસેલા શખ્સે ત્રણ ગાયના પગ બાંધીને દઈને બે ગાય સાથે દુષ્કર્મ કરતાં એક ગાયનું મોત થયું હતું. પશુપાલકે અગાઉ પણ એક શખ્સે તેની વાછરડી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે શંકાના આધારે આ શખ્સને પકડતાં તેણે ગાય સાથે દુષ્કર્મ કર્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -