VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
‘બ્લેક કેટ’ કમાંડો સાથે જોડાયેલી વેબસાઈટને અહીં એનએસજી કાર્યાલયથી સંચાલન કરવામાં આવે છે અને તેના પરથી સત્તાવાર માહિતી આપવામાં આવે છે. આ મામલાને નેશનલ ઈન્ફૉર્મેટિક્સ સેંટરના નોટિસમાં લાવવામાં આવ્યા છે અને ઉપચારાત્મ કાર્યવાહી પ્રક્રિયામાં છે. પ્રતિષ્ઠિત કમાંડો બળની સ્થાપના 1984માં કરવામાં આવી હતી.
હેકરોએ પોતાની ઓળખ ‘અલોન ઈંજેક્ટર’ ના રૂપમાં બતાવી હતી અને વેબસાઈટના હોમપેજ પર આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે હેકિંગનો પ્રયાસ પાકિસ્તાન સાથે જોડાયેલા હેકરોંએ કર્યો હોવો જઈએ. જો કે આ મુદ્દે હજી સુધી યોગ્ય પુરાવો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવી દિલ્લી: પાકિસ્તાન સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોએ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ઓફિશિયલ વેબસાઈટને આજે હેક કરી લીધી હતી અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વિરુદ્ધ અપશબ્દ અને ભારત વિરોધી સામગ્રી અપલોડ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે હેકિંગનો પ્રયાસ આજે જોવા મળ્યો હતો અને યૂઆરએલ- WWW.NSG.GOV આ વેબસાઈટને પોતાના કાર્યાલયથી આતંકવાદ જૂથે તરંત બ્લોક કરી લીધી હતી.
Milk Price Hike: કઈ ઋતુમાં દૂધ વધુ મોંઘુ હોય છે ? કારણ જાણો
Cleanest And Polluted River: દેશની સૌથી સ્વચ્છ નદી કઈ છે ? જાણો સૌથી ગંદી નદીનું નામ
World's Oldest Living Tree: દુનિયાનું સૌથી જુનુ જીવતું વૃક્ષ કયું છે, આ કેટલું જૂનું ?
30 લાખ દિવડાઓથી રોશન થયું અયોધ્યા, લેસર-ડ્રૉન શૉ બન્યું આકર્ષણ, દીપોત્સવની ભવ્ય તસવીરો
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ