✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દેશભરમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ, આગચંપી-પથ્થરમારો, દુકાનો બંધ કરાવીને રસ્તાં પર ઉતર્યા લોકો, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2019 11:08 AM (IST)
1

2

ડિબ્રુગઢથી લઇને ગોવાહાટીમાં બિલના વિરોધમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.

3

4

5

6

કેટલાક સ્થળોએ બિલના વિરોધમાં આગચંપી થઇ તો કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટના જોવા મળી હતી. આસામના ડિબ્રુગઢ, ગોવાહાટીમાં લોકોએ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો.

7

8

બિલને લઇને નોર્થ-ઇસ્ટ રાજ્યોમાં ભારે વિરોધ જોવા મળ્યો, લોકો ઘરની બહાર આવી રસ્તાં પર પ્રદર્શન કરવા લાગ્યા હતા.

9

સોમવારે લોકસભમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં 293 મત પડ્યા, જ્યારે વિરોધમાં લગભગ 82 મત પડ્યા હતા. સરકારના આ નિર્ણયને દેશભરમાં મિક્ષ પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં વિરોધ થયો હતો.

10

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભમાં નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવ્યુ તો દેશભરમાં લોકો તેનો વિરોધ કરવા લાગ્યા હતા.

  • હોમ
  • દેશ
  • દેશભરમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ, આગચંપી-પથ્થરમારો, દુકાનો બંધ કરાવીને રસ્તાં પર ઉતર્યા લોકો, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.