Amazon Festival Sale: અમેઝોન ફેસ્ટિવલ સેલમાં બ્યૂટી અને ગ્રૂમિંગમાં ફેસવોશ, બોડીવોશ પર સારી ડિસ્કાઉન્ટ ઓફર છે. શિયાળામાં ચહેરાની ચમક જાળવી રાખવા અને બોડીનું મોઈશ્ચર મેઈનટેન કરવા ફેસવોશ અને બોડીવોશ આ સેલમાં ખૂબ ઓછી કિંમતે મળી રહ્યા છે.
Link For Amazon Great Indian Festival Sale
1-Mamaearth Ubtan Natural Face Wash for All Skin Type with Turmeric & Saffron for Tan removal and Skin brightning
ફેસવોશમાં Mamaearth ઉબટન નેચરલ ફેસવોશ પર 50 રૂપિયાથી વધારેની છૂટ છે. 249 રૂપિયાનું આ ફેસવોશ 198 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફેસવોશમાં તમામ નેચરલ Ingredient જેવાકે હળદર, કેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સ્ક્રીન માટે શ્રેષ્ઠ છે.
Buy Mamaearth Ubtan Natural Face Wash for All Skin Type with Turmeric & Saffron for Tan removal and Skin brightening
2-Aroma Magic Face Wash
શિયાળામાં ચહેરાનો ખ્યાલ રાખવા માટે Aroma Magic Face Wash પણ ટોપ સેલિંગ પ્રોડક્ટ છે. તેની કિંમત 170 રૂપિયા છે પણ સેલમાં માત્ર 111 રૂપિયામાં મળે છે. આ ફેસ વોશ શિયાળામાં ખાસ ઉપયોગી છે.
Buy Aroma Magic Face Wash
3-Himalaya Purifying Neem Face Wash, 400 ml
ખીલથી મુક્તિ માટે Himalaya Purifying Neem Face Wash પરફેક્ટ થે, આ ફેસવોશ ચહેરાની ગંદકી દૂર કરવાની સાથે પિંપલથી બચાવે છે અને દાગ હટાવવામાં મદદ કરે છે. આ ફેસ વોશની કિંમત 350 રૂપિયા છે પરંતુ ડીલમાં 243 રૂપિયામાં મળી રહ્યું છે.
Buy Himalaya Purifying Neem Face Wash
4-Dove Deeply Nourishing Body Wash, With Exfoliating Beads For Softer, Smoother Skin, 800 ml
જો સારું બોડીવોશ લેવું હોય તો અમેઝોન સેલમાં Dove Deeply Nourishing Body Wash 248 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફેસવોશની કિંમત 349 રૂપિયા છે. આ ફેસવોશ શિયાળામાં સ્કીનમાં મોઈશ્ચર બનાવી રાખે છે.
Buy Dove Deeply Nourishing Body Wash, With Exfoliating Beads For Softer, Smoother Skin, 800 ml
5-Dettol Bathing Soap Original
અમેઝોનના સેલમાં Dettol Bathing Soap ટોપ સેલિંગમાં રહે છે. આ સોપ નહાવા ઉપરાંત હેન્ડ વોશ માટે પણ વપરાય છે. આ પેક 5 સાબુનું આવે છે. જે તમારી સ્કીન અને હાથને બેક્ટેરિયા અને વાયરસથી ફ્રી રાખે છે. આ સાબુ 215 રૂપિયામાં ખરીદી શકો છો.
Buy Dettol Bathing Soap Original pack of 5
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.